Bible Language

1 John 3:22 (1THESSALONIANS_1_8)

Versions

GUV   અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ.