Bible Language

Romans 1:28 (1THESSALONIANS_1_8)

Versions

GUV   દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે.