Bible Language

John 16:23 (1THESSALONIANS_3_4)

Versions

GUV   તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે.