Bible Language

Song of Solomon 1:6 (2THESSALONIANS_0_1)

Versions

GUV   હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. સૂર્યના તડકાએ મને બાળી નાખી છે; મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા; અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી. તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.