Bible Language

Judges 2:2 (2KINGS_12_4)

Versions

GUV   તેમ તમાંરે પણ દેશની પ્રજા સાથે કોઈ કરાર કરવો નહિ, તમાંરે તે લોકોની વેદીઓ તોડી પાડવી. પણ તમે માંરી આજ્ઞાનું પાલન કર્યું નથી, તમે લોકો શું કરી બેઠા છો?