Bible Language

1 Samuel 3 (2KINGS_15_4)

Versions

GUV   બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.