Bible Language
Isaiah 28:2
(2THESSALONIANS_2_3)
Versions
GUV
કારણ
કે
યહોવા
મારા
દેવ
તમારી
વિરુદ્ધ
આશ્શૂરના
મહાન
સૈન્યને
મોકલશે;
તે
કરાના
ભયંકર
તોફાનની
જેમ
તમારા
પર,
વિનાશ
વેરનાર
વાવાઝોડાની
જેમ,
તોફાને
ચઢેલાં
ઊભરાતાં
પાણીના
ઘસમસતા
પૂરની
જેમ
ધસી
આવશે,
ને
તેમને
ભોંયભેગા
કરીને
પછાડશે.