Bible Language

1 Chronicles 29 (2TIMOTHY_2_16)

Versions

GUV   ત્યારબાદ રાજા દાઉદે સમગ્ર સભાને ઉદૃેશીને કહ્યું, “દેવે મારા પુત્ર સુલેમાનને એકલાને પસંદ કર્યો છે, પણ તે હજી નાદાન છોકરો છે અને કામ મોટું છે, કારણકે, મંદિર માણસ માટે નથી પણ દેવ યહોવા માટે છે.