Bible Language

1 Timothy 6:2 (EPHESIANS_5_0)

Versions

GUV   કેટલાએક દાસોના શેઠો વિશ્વાસીઓ હોય છે. તેથી જે દાસો તથા શેઠો ભાઈઓ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે દાસો પોતાના શેઠોને ઓછું માન આપે તો ચાલે. ના! તેઓએ તો વધારે કામ કરવું જોઈએ કારણ કે તેઓ કે જેને તેની સેવાઓ દ્વારા લાભ થયો છે તેઓ વિશ્વાસીઓ છે. જેને તેઓ પ્રેમ કરે છે.તેઓને વાતો શીખવ અને સલાહ આપ.