Bible Language

Romans 15:8 (LUKE_21_37)

Versions

GUV   મારે તમને કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ.