Bible Language

Nehemiah 2 (LUKE_5)

Versions

GUV   વીસમા વર્ષના ચોથા નીસાન મહિનામાં રાજા આર્તાહશાસ્તાના રાજ્યમાં, જ્યારે રાજા ભોજન કરતો હતો ત્યારે દ્રાક્ષારસ લઇને મેં તેને આપ્યો. અગાઉ હું ઉદાસ ચહેરે રાજા સમક્ષ ગયો હતો.