Bible Language
Esther 3:8
(LUKE_5)
Versions
GUV
ત્યારે
હામાને
રાજાને
કહ્યું,
“આપના
રાજ્યના
બધા
પ્રાંતોમાંની
બીજી
પ્રજાઓ
વચ્ચે
એક
પ્રજાના
લોકો
પ્રસરેલા
છે;
બીજા
બધા
લોકો
કરતાં
તેમના
રીત
રિવાજો
જુદા
છે
અને
તેઓ
આપ
નામદારના
કાનૂનો
સુદ્ધાં
માનતા
નથી.
તેમને
નભાવી
લેવા
તે
તમારા
હિતમાં
નથી.”