Bible Language

Isaiah 33:3 (MARK_13_37)

Versions

GUV   તમારી ધમકીની ગર્જના સાંભળીને લોકો નાસી જાય છે, તમારા ઊઠતાં બરાબર પ્રજાઓ વેરવિખેર થઇ જાય છે.