Bible Language

Ruth 1:13 (MARK_13_37)

Versions

GUV   તો પણ તે મોટો થાય ત્યાં સુધી શું તમે રાહ જોશો? ત્યાં સુધી પરણવાનું રોકી રાખી એકલા રહેશો? ના, ના, માંરી દીકરીઓ એવું થાય. યહોવાએ મને એવી શિક્ષા કરી છે, માંરે લીધે તમાંરી દશા થઈ છે તે જોઈને માંરું મન દુ:ખી થઈ ગયું છે.”