Bible Language

Ruth 2:3 (MARK_13_37)

Versions

GUV   નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.