Bible Language

Haggai 2:14 (MATTHEW_24_50)

Versions

GUV   પછી હાગ્ગાયે સ્પષ્ટતા કરી, “યહોવા કહે છે કે ‘તમારુંં વલણ સ્વાથીર્ છે; તમારું હૃદય ભૂંડું છે અને તેથી લોકો જે કઇં ધરાવે છે તે પણ અશુદ્ધ છે. માત્ર તમારાં અર્પણો નહિ પણ મારી સેવાના નામે તમે જે કઇં કરો છો તે બધું અશુદ્ધ છે.”