Bible Language

Jeremiah 3:14 (MATTHEW_9)

Versions

GUV   “‘પાછા આવો, બેવફા બાળકો!” હું યહોવા તમને કહું છુ,“હા, હું તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ.