Bible Language

1 Samuel 14 (ACTS_2_21)

Versions

GUV   એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ.