Bible Language

1 Kings 14:2 (ASV) American Standard Version

Versions

GUV   અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર પડે, કોઇ તને ઓળખી શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું લોકોનો રાજા થવાનો છું.