Bible Language
1 Chronicles 3
(DANIEL_12_13)
Versions
GUV
દાઉદને
હેબ્રોનમાં
જે
પુત્રો
થયા
તેમાં
યિઝએલી
અહીનોઆમથી
જન્મેલો
આમ્મોન,
દાઉદ
રાજાનો
જયેષ્ઠ
પુત્ર
હતો.
બીજો
પુત્ર,
કામેર્લની
અબીગાઈલથી
જન્મેલો
દાનિયેલ
હતો.