Bible Language

Revelation 19:15 (DANIEL_12_13)

Versions

GUV   એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે.