Bible Language

2 Samuel 2:26 (DEUTERONOMY_34_7)

Versions

GUV   આબ્નેરે યોઆબને બૂમ પાડીને કહ્યું, “શું આપણે હંમેશા લડતા રહી અને એકબીજાને માંરી નાખવાના છે? તમે જરુર જાણો છો કે આનો અંત દુ:ખમાં આવશે. લોકોને પોતાના ભાઈઓનો પીછો છોડી દેવાનું કહે.”