Bible Language

1 Kings 18:10 (ERVEN) Easy to Read - English

Versions

GUV   જેટલી ખાત્રી યહોવા તમાંરા દેવની હાજરીની છે તેટલી ખાત્રીથી હું કહું છું કે, પૃથ્વી પર એક છેડાથી બીજા છેડા સુધી એવા કોઈ રાજય કે પ્રજા બાકી નથી, જયાં રાજાએ તમાંરી શોધ કરી ના હોય, અને દેશના રાજાએ જયારે બધાંને પૂછયું અને તેઓ બધાં કહેતા કે ‘એલિયા’ અહીં નથી ત્યારે કથન સાચું છે એવું પૂરવાર કરવા રાજા તેની પાસે વચન લેવડાવતો હતો.