Bible Language
2 Kings 12
(ERVEN)
Easy to Read - English
Versions
GUV
યેહૂના
ઇસ્રાએલના
રાજા
તરીકેના
શાસનના
સાતમે
વષેર્
યોઆશ
રાજા
બન્યો
હતો,
અને
તેણે
યરૂશાલેમમાં
ચાળીસ
વર્ષ
રાજ
કર્યુ
હતું.
તેની
માનું
નામ
સિબ્યા
હતું
અને
તે
બેરશેબાની
હતી.