Bible Language

2 Chronicles 18:14 (ERVEN) Easy to Read - English

Versions

GUV   મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?” મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. તમારા હાથમાં આવશે.”