Bible Language

Deuteronomy 7:2 (ERVEN) Easy to Read - English

Versions

GUV   તમાંરા દેવ યહોવા પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.