Bible Language

Jeremiah 3:22 (EXODUS_40_3)

Versions

GUV   યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો! હું તમારી બેવફાઇ દૂર કરીશ.” અને લોકો જવાબ આપે છે, “હે યહોવા, રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ, કારણ, તમે અમારા યહોવા દેવ છો.