Bible Language

Exodus 34:4 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો.