Bible Language

Genesis 3:19 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે માંટીમાં પાછો મળી જઈશ.”