Bible Language

Jeremiah 48:1 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે પ્રમાણે કહે છે કે, “નબોનું આવી બન્યું! તે ભોંય ભેંગુ થઇ ગયું છે, કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે, તે જીતાઇ ગયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે! હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું!