Bible Language

Joshua 13:33 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   પરંતુ મૂસાએ લેવીના કુળસમૂહને કોઈ ભૂમિ આપી હતી. યહોવાએ પોતે તેમનો ભાગ થવાનું વચન તેમને આપ્યું હતુ. ઇસ્રાએલનો દેવ યહોવા તમાંરો ભાગ છે વતન વારસો છે, તમાંરી સર્વ જરૂરિયાતોનો સ્ત્રોત માંત્ર છે; અને તેથી યહોવા તેઓની પ્રત્યેક જરૂરિયાતની કાળજી રાખશે.