Bible Language

Revelation 9:20 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   પૃથ્વી પરના બીજા લોકોને ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી.