Bible Language

Romans 4:19 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ.