Bible Language

1 Chronicles 21:13 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”