Bible Language

1 Kings 6:32 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું .