Bible Language

1 Kings 7:35 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   ઘોડીની પર એક ગોળાકાર ઘુંમટ હતો, અને તેની ઊંચાઈ અડધા હાથની હતી. તેનો કિનારો અને ટેકાઓ બધાં એક ટૂકડામાંથી બનાવ્યાં હતાં.