Bible Language

1 Kings 9:9 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   અને તેમને પ્રત્યુત્તર મળશે, ‘કારણ, લોકોએ જેના પિતૃઓને મિસરમાંથી તેમના દેવે બહાર કાઢયા હતાં તેને છોડી દીધો છે અને બીજા દેવોને સ્વીકાર કરીને તેમની આરાધના કરવાનું શરૂં કર્યુ છે. કારણથી યહોવાએ બધી વિપત્તિ તેમના પર મોકલી દીધી છે.”‘