Bible Language

2 Chronicles 25:4 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”