Bible Language

2 Kings 25:29 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   આથી યહોયાખીને કારાવાસનાં કપડાં ઉતારી સામાન્ય નાગરિકનો પોષાક પહેરી, બાકીનું જીવન રાજાના આશ્રિત તરીકે વિતાવ્યું. એક મેજ પર બેસી તેણે તેમની સાથે ભોજન લીધું