Bible Language

2 Samuel 14:19 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?”સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું કહેવું પડશે, આપના સેવક યોઆબે મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે.