Bible Language

2 Samuel 16:18 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો હું થઈશ, ને તેના પક્ષમાં હું રહીશ.