Bible Language

Acts 6 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો થવા લાગ્યા પરંતુ સમય દરમ્યાન જ, ગ્રીક ભાષી યહૂદિઓએ બીજા યહૂદિઓને દલીલો કરી. તેઓએ ફરીયાદ કરી કે રોજ શિષ્યોને જે વહેંચવામાં આવે છે તેમાંથી તેઓની વિધવાઓને તેઓનો ભાગ મળતો નથી.