Bible Language

Acts 2:23 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે બધું થવાનું છે. દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે યોજના ઘડી હતી.