Bible Language

Exodus 12:15 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   “આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે.