Bible Language

Ezekiel 30:13 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   યહોવા મારા માલિકના વચન છે: “હું મેમ્ફિસની મૂર્તિઓનો અનેપૂતળાંઓનો નાશ કરીશ. મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે. આખા દેશમાં ભય વ્યાપી જશે.