Bible Language

Isaiah 42 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   યહોવા કહે છે, “જુઓ, મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.