Bible Language

Isaiah 58:3 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?”પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો.