Bible Language

Isaiah 62:1 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   “હું સિયોન પર પ્રેમ કરું છું. યરૂશાલેમનો ઉદ્ધાર થાય ત્યાં સુધી હું મૂંગો નહિ રહું. તેનો વિજય મશાલની જેમ ભભૂકી ઊઠે ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહિ કરું, અને હું વિશ્રામ લઇશ નહિ.