Bible Language

Jeremiah 33:11 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે,”સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર” લોકો પ્રમાણે કહેશે.કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ. યહોવાના વચન છે.