Bible Language

Jeremiah 49:4 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   તમારી ખીણોનું તમને અભિમાન છે, પરંતુ ટૂંક સમયમાં તે નાશ પામશે. હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે,’ કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”